ચોતરો કે ચોરટો?

નકલખોરીના હિમાયતી " ચોતરો " બ્લોગની નકલ

Daily Archives: 18/04/2010

ભરત સૂચક નો જય હો

નેટ જગતમાં કેટલાંક અસભ્ય વર્તન વાળા લોકોની વાત હજારો લોકો સુધી પહોંચાડી  તે બદલ ભરતભાઈ નું  કામ પ્રશંસા કરવા જેવું છે. આ કામ તેમણે સામી છાતીએ અને કોઈની પરવાર કર્યા વગર , વિના સંકોચે હજારો સુધી પહોંચાડી તે ઘણું અઘરું કામ છે.ભરતભાઈએ તેમના ફેસબુક, ગુજરાતી કવિતા અને ગઝલ, Bharat Suchak, GUJARATI-ગુજરાતી ગ્રૂપ દ્વારા નવા બ્લોગર સાથે નેટજગતમાં કેવી વર્તણુંક થાય છે તે લોકો સુધી પહોચાડી ઉમદા કામ કર્યું છે. મારી આ શરૂઆત મારા બ્લોગ પર આવતા કદાચ ૪૦૦ થી ૫૦૦ બ્લોગર સુધી જ મર્યાદિત રહી જાત  પણ ભરતભાઈ એ  નીંગ પરના ૧૮,૪૪૨ મેમ્બરો , ફેસબુક પર ભરત સૂચક ગ્રુપ ના ૨,૫૧૦ મેમ્બરો , ગુજરાતી ગ્રુપ ૪,૨૪૩ મેમ્બરો અને હજારો emil થી મોટા સમુદાય સુધી વાત પહોચાડવામાં મદદ કરી તે બદલ તેમનો આભાર અને આ કામ સામી છાતીએ કરવા બદલ તેમનો જય હો.તેમણે લગભગ ૩૦,૦૦૦ બ્લોગર સુધી નેટજગતના માફિયા તત્વોની વાત પહોંચાડી ખૂબ સારું કામ કર્યું છે.

વિનયભાઈ તેમની અસભ્ય વાતો તેમના બ્લોગ  પરથી કદાચ ૨ કે  ૫ હજાર બ્લોગર સુધી પહોચાડી શકશે .તે કામ ભરતભાઈ એ ૩૦,૦૦૦ સુધી વાત વહેતી કરી દીધી છે. વિનયભાઈ તેમના બ્લોગ પર ભરતભાઈ નો વારે વારે ઉપયોગ કરી તેમને ચર્ચા માં લાવવાનો પ્રયત્ન કરે છે તેનાથી ભરતભાઈ નેટ જગતમાં છવાઈ ગયા છે.હાલની તારીખમાં કોઈ પાસે ૩૦,૦૦૦ મેમ્બરો સુધી વાત મુકવાનું પ્લેટફોર્મ નહિ હોય તે માત્ર ભરત ભાઈ પાસે છે.

ભરતભાઈ આગળ જતા તેમનો સમય , શક્તિ આવા અસામાજિક તત્વોને ખુલા પાડવામાં આપશે તેવી આશા.

મને નેટ જગતના દુષણો માટે લગભગ ૨૫૦ કોમેન્ટ મળી છે , જેમાંની કેટલીક અસભ્ય ભાષા અને કેટલીક આ તત્વો પર પર્સનલ હુમલામાં ગણાય તેવી હતી જે મૂકી શકાય તેવી ન હતી. કોમેન્ટ મારફતે કેટલાંય લોકોએ તેમના પર થયેલા ખરાબ અનુભવો પણ જણાવ્યા છે અને આજ કારણ થી મારો બ્લોગ ચાર દિવસ થી ટોપ પોસ્ટમાં આવે છે તેનો શ્રેય ભરતભાઈ જેવાં મિત્રોને જાય છે.